સિમ્સ હોસ્પિટલ માં dr. પ્રણવ શાહ સાહેબ ની આગેવાની માં મારી 74વર્ષ ઉંમરની માં ની સરસ કાળજીપૂર્વક તબીબી સારવાર કરવામાં આવી. અને સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી. સિમ્સ ના સમગ્ર સ્ટાફ માયા.અને હકારાત્મક સ્વભાવ ના જણાયા. Karuna સિસ્ટર નો સ્વભાવ અને કાર્ય સુંદરલાગ્યો.